• બુધવાર, 01 જુલાઈ, 2026

ભારતીય કૉસ્ટગાર્ડ કર્ણાટક નજીક માછીમારો માટે દેવદૂત બન્યું

મધદરિયે છ માછીમારનું રેસ્ક્યૂ

નવી દિલ્હી, તા. 30 : કર્ણાટકના મેંગલુરુ તટે ખરાબ હવામાન વચ્ચે છ માછીમાર દરિયામાં ફસાયા હતા. જેઓને ભારતીય તટરક્ષક દળે દેવદૂત બનીને બચાવ્યા હતા. કહેવાય છે કે ખરાબ હવામાનમાં રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ.....