• બુધવાર, 01 જુલાઈ, 2026

વાઈબ્રન્ટમાં 3.34 લાખ કરોડના એમ.ઓ.યુ.

અંતિમ દિને રાજનાથ-મુખ્ય પ્રધાનની હાજરીમાં ડિફેન્સમાં 2550 કરોડના એમ.ઓ.યુ.

વડોદરા, તા. 30 : મધ્ય ગુજરાત ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની ચોથી આવૃત્તિ દરમિયાન વડોદરાની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ યુનિવર્સિટી ખાતે સમાપન થયું. આ બે દિવસીય કોન્ફરન્સના....