• ગુરુવાર, 02 જુલાઈ, 2026

હજારો દેખાવકારે કહ્યું : પીઓકે પાકનો ભાગ નથી; 600 નેતા, કાર્યકરોની ધરપકડ

પીઓકેમાં પાક સામે રોષ પરાકાષ્ઠાએ

ઈસ્લામાબાદ, તા. 1 : પાક કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાન સરકાર સામે વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બની ગયાં છે. રાવલકોટના ઈદગાહ ગ્રાઉન્ડ પર એકઠા થયેલા હજારો લોકોએ એકી અવાજે કહ્યું હતું કે, પીઓકે પાકનો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ