• ગુરુવાર, 02 જુલાઈ, 2026

30 દિવસની જેલમાં પીએમ, સીએમ સહિતના પ્રધાનોનું પદ જતું રહેશે

ચોમાસું સત્રમાં ફરી ખરડો લાવશે સરકાર

નવી દિલ્હી, તા. 1 : સરકાર ચોમાસુ સત્રમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ સહિતના મંત્રીઓને 30 દિવસ જેલમાં રહેવા પણ પદ પરથી હટાવવાની વિવાદાસ્પદ જોગવાઇ સાથેના ખરડાને રજૂ કરે તેવી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ