ધર્મગુરુઓએ અને ભારતીય પ્રતિનિધિ મંડળે ઈરાનમાં શ્રદ્ધાંજલી આપી : નવમી જુલાઈએ થશે અંતિમ સંસ્કાર
નવી દિલ્હી, તા. 3 : ઈરાન અમેરિકી હુમલામાં જીવ ગુમાવનારા સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીને શ્રદ્ધાંજલી આપવા માટે અઠવાડિયું ચાલનારો અંતિમ સંસ્કારનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. જેમાં લાખો લોકો સામેલ.....