• શનિવાર, 04 જુલાઈ, 2026

વેનેઝુએલાના ભૂકંપના 8 દિવસ બાદ કાટમાળમાંથી જીવિત નીકળી વ્યક્તિ

અમેરિકા, ચિલી, કોસ્ટા રિકા સહિતના દેશોની ટીમે 100 કલાક ચલાવ્યું અૉપરેશન : મૃત્યુઆંક 2595

નવી દિલ્હી, તા. 3 : વેનેઝુએલામાં આવેલા ગોઝારા ભૂકંપમાં જમીનદોસ્ત થયેલી ઈમારતના કાટમાળમાં આઠ દિવસ ફસાયેલા રહ્યા બાદ એક વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર બચાવ ટીમે 140 ટન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ