પુસ્તકોની સમીક્ષા પર આરપારની લડાઈ, શૈક્ષણિક મૂલ્યો વિરુદ્ધ રાજકીય દૃષ્ટિકોણનો જંગ
વિશેષ
પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 10 : દેશના રાજકારણમાં શુક્રવારનો દિવસ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓનો સાક્ષી બન્યો. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વિદેશ પ્રવાસ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાને વધુ મજબૂત.....