• શનિવાર, 11 જુલાઈ, 2026

સુરતમાં પૂરમાં પલળેલો માલ ખરીદવા પડાપડી : પાણીના ભાવે સાડી-ડ્રેસ લેવા મહિલાઓ ઊમટી

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 10 : આફતમાં પણ અવસર શોધી કાઢે તેનું નામ સુરતી. આમ તો પલળેલું અનાજ કે બીજી કોઈ ચીજવસ્તુઓનો વપરાશ શક્ય નથી. પરંતુ કાપડ કે હોમ ફર્નિશીંગની ચીજવસ્તુઓને સૂકવીને ફરી વાપરી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ