• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

નાનાં શહેરોમાં `ઉડાન' મંદ : 165 રૂટ્સ બંધ

હવાઈ કનેક્ટિવિટી માટેની ક્ષેત્રીય સંપર્ક યોજના હેઠળ તૈયાર થયેલાં અમુક ઍરપોર્ટસ પણ વેરાન

નવી દિલ્હી, તા. 31 : કેન્દ્ર સરકારે હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે નાના એરપોર્ટને વિકસિત કરવા છેલ્લા અમુક વર્ષથી કામ શરૂ કર્યું છે. ક્ષેત્રીય સંપર્ક યોજના (ઉડાન) હેઠળ એરપોર્ટ અને નવા રુટ્સ તૈયાર કરવામાં આવ્યા છે પણ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ