• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

`ભગવા'માં પ્રદર્શનથી સંત સમાજ નારાજ

જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું, સાધુ-સંતોનું અપમાન

નવી દિલ્હી, તા. 31 : સંસદ ભવનના મકર દ્વાર પર વિપક્ષોના વિરોધ પ્રદર્શનમાં અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સંતના વેશમાં  આવતાં  સંત સમાજમાં નારાજગી  ફેલાઈ છે. અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી જિતેન્દ્રાનંદ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ