જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન 17 વર્ષથી પત્નીથી અલગ રહેતા હતા
નવી દિલ્હી, તા. 31 : જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને 17 વર્ષથી તેમનાથી અલગ રહેતી પત્ની પાયલ અબ્દુલ્લાનો વૈવાહિક સંબંધ સત્તાવાર રીતે સમાપ્ત થવા જઈ રહ્યો છે. બંને પક્ષ દ્વારા પરસ્પર સંમતિથી.....