• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર

ભૈયાજી જોશીએ મહત્ત્વપૂર્ણ ગણાતા `પાલક' પદ પરથી રાજીનામું આપ્યું !

અયોધ્યા, તા. 3 : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં એક મહત્ત્વપૂર્ણ સંસ્થાકીય ફેરફાર થયો છે. આરએસએસ અને ભાજપ વચ્ચેની સૌથી મજબૂત કડી ગણાતા વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ રામ મંદિર ટ્રસ્ટના 'પાલક' (સંરક્ષક)......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ