• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

લોકલ ટ્રેન નીચે આપઘાતનો પ્રયાસ કરનારાને મહિલા પોલીસે બચાવ્યો

મુંબઈ, તા. 3 : દાદર રેલવે સ્ટેશન પર ચાલતી લોકલ ટ્રેન નીચે માથું મૂકી આપઘાત કરવાનો પ્રયાસ કરનાર એક શખ્સને સરકારી રેલવે પોલીસના સતર્ક જવાનોએ સમયસર બચાવી લીધો હતે. દાદર પશ્ચિમના પ્લેટફૉર્મ નંબર-1.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ