સ્મિતા જાની તરફથી
મુંબઈ, તા. 2 : ગોળના જથ્થાબંધ ભાવમાં તાજેતરમાં કિલોએ રૂા. 8-10નો વધારો થયો છે. આ વર્ષે દેશમાં વરસાદ મોડો શરૂ થવાથી શેરડીના ઉત્પાદક મથકોએ પાક લગભગ 15-20 ટકા ઓછો આવવાની ધારણા છે. વધુમાં મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધને લીધે પેટ્રોલની અછત સર્જાવાથી સરકારે પેટ્રોલમાં....