• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

યુવા તન્વી શર્મા તાઇપે ઓપનમાં ચૅમ્પિયન

2006 બાદ સાઇના નેહવાલ પછી ખિતાબ જીતનારી ભારતની પહેલી ખેલાડી

તાઇપે, તા.2 : યુવા ભારતીય શટલર તન્વી શર્મા તાઇપે ઓપન સુપર-300 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બની છે. 17 વર્ષીય તન્વીએ ફાઇનલમાં વિયેતનામની છઠ્ઠા ક્રમની ખેલાડી લિન્હ એનગુએનને.....