ભારતીય ઈલેક્ટ્રિક કાર બજારમાં સ્પર્ધા તીવ્ર બની
મુંબઈ, તા. 2 : ભારતના ઈલેક્ટ્રિક પેસેન્જર વેહિકલ (ઈ-પીવી) બજારમાં નવા પ્રવેશકો મજબૂત પકડ જમાવી રહ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) રિસર્ચના આંકડા અનુસાર, વર્ષ 2026ના પ્રથમ છમાસિક ગાળામાં મારુતિ.....