• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ-ભૂસ્ખલનથી 11નાં મોત

નવી પેટર્નથી અલ નિનો બેઅસર થશે

નવી દિલ્હી, તા. 2 : ભારતમાં ધીમી શરૂઆત બાદ ચોમાસાંએ જમાવટ કરી લીધી છે અને ઘણા રાજ્યોમાં તો ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાઈ રહ્યું છે. કેરળમાં અનરાધાર વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનને લીધે કમસે કમ.....