• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

બૉક્સર જેસ્મિન લંબોરિયા બની ભારતની ધ્વજવાહક

નવી દિલ્હી, તા. 2 : ભારતીય મહિલા બોક્સર જેસ્મિન લંબોરિયા ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ભારતની ધ્વજવાહક બની હતી. 24 વર્ષીય સ્ટાર બોક્સરે મહિલાઓની 57 કિલોગ્રામ વજન વર્ગની......