નશામુક્ત યુવા અભિયાનનો પ્રારંભ કરાવતા વડા પ્રધાન મોદી; દેશનાં 28 હજાર સ્થળથી એક કરોડ યુવાનનો સંકલ્પ
નવી દિલ્હી, તા. 2 : દુશ્મન દેશ આપણા ભારતના યુવાનોને નશામાં ધકેલવા માગે છે. ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવા દુશ્મન દેશોના આતંકવાદી કારસાનો ભાગ છે. આપણે સાથે મળીને આ ષડયંત્રને નિષ્ફળ કરવાનું છે, તેવું વડાપ્રધાન......