ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 20 વર્ષથી આ બેઠક પર જીતતા હતા : મધ્યપ્રદેશની દતિયા બેઠક ઉપર પણ ભાજપને આંચકો : ગુજરાતમાં માંજલપુર બેઠક ભાજપે જીતી
નવી દિલ્હી, તા.3 : પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક ચૂંટણી જીતની પૃષ્ઠભૂમિમાં બિહારની બાંકીપુર, મધ્યપ્રદેશની દતિયા અને ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઓમાં ભાજપને ઝટકો.....