• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

ફેરનિરીક્ષણમાં નિયમોનું સો ટકા પાલન છતાં લાઇસન્સ કેમ રદ કર્યું?

હાઈ કોર્ટે એફડીઓનો ઉધડો લીધો

રેસ્ટોરાં માલિકને નુકસાન ભરપાઈ કરવાનો આદેશ

મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : ફેરનિરિક્ષણમાં નિયમોનું સો ટકા પાલન કરાયાના અહેવાલ છતાં નવી મુંબઈના એક બાર એન્ડ રેસ્ટોરાના લાઈસન્સનું સસ્પેન્શન રદ કરવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ