સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી વૈકલ્પિક સ્થળ અંગે જવાબ માગ્યો
નવી દિલ્હી, તા.3 : દિલ્હીમાં જંતર-મંતરની જગ્યાએ વિરોધ પ્રદર્શન માટે બીજું કોઈ સ્થળ નિયત કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ આપવા જણાવ્યું છે. એક અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે જંતર-મંતર પર.....