• મંગળવાર, 04 ઑગસ્ટ, 2026

શ્રીલંકા પ્રવાસની ટેસ્ટ ટીમમાં બુમરાહના સ્થાને આકિબ બની

જમ્મુ - કાશ્મીરનો ઝડપી બૉલર ભારતીય ટીમમાં પહેલીવાર સામેલ 

મુંબઈ, તા.3 : જમ્મુ - કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીનો ભારતીય ટીમમાં પહેલીવાર સમાવેશ કરાયો છે. તે શ્રીલંકા પ્રવાસની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ઇજાગ્રસ્ત જસપ્રિત બુમરાહનાં સ્થાને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ