કાવતરાનો સચીન વઝે માસ્ટરમાઈન્ડ : એનઆઈએ કોર્ટમાં સુનાવણી શરૂ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ભારતના ટોચના ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના તાડદેવમાં આવેલા એન્ટીલિયા હાઉસ નજીક 2021ની 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટક સાથે એક સ્કોર્પિયો જીપ પાર્ક કરવામાં આવી હતી અને બિઝનેસમૅન મનસખ.....