• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

`વંદે ભારતમ્'ના ગ્રાન્ડ ફિનાલેમાંથી 10 ઇનોવેટર્સની પસંદગી

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 18 : અદાણી ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની નવીનતા અને ઉદ્યોગસાહસિકતા પહેલ `વંદે ભારતમ'નો ગ્રાન્ડ ફિનાલે અમદાવાદ ખાતે યોજાયો હતો. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ