• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

સુરતમાં પરિવારના પાંચને ફૂડ પોઈઝાનિંગ : બાળકીનું મૃત્યુ

શીતલ રેસ્ટોરાંમાંથી પંજાબી શાક ખાધા બાદ તબિયત લથડી 

અમારા પ્રતિનિધી તરફથી

સુરત, તા. 18 : સુરતની શીતલ રેસ્ટોરાંમાંથી મગાવેલું પંજાબી શાક ખાધા બાદ એક પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝાનિંગની ગંભીર અસર થવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક 5 વર્ષીય માસૂમ દીકરીનું મૃત્યુ નીપજ્યું......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ