• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

નેહરુની પ્રતિમા ખંડિત કરી બંગાળનાં જંગલોમાં ફેંકી દેવાઈ

ક્રેનથી ઊખેડીને આચરાયું કૃત્ય : કૉંગ્રેસની આંદોલનની ચેતવણી

કોલકાતા, તા. 31 : પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિમા ઉખાડીને જંગલમાં ફેંકી દેવાનો મામલો સામે આવતાં ભારે વિવાદ સર્જાયો છે. ઘટનાને પગલે કોંગ્રેસે તીવ્ર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ