• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

ક્રૂડના ભાવ વધવાથી પામતેલ વાયદો ઊંચકાયો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા.1 : મલેશિયામાં રજાઓ બાદ સોમવારે પામતેલ વાયદામાં 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. હરીફ ખાદ્યતેલ, ક્રૂડમાં થયેલા વધારાને લીધે વાયદો ઉંચકાયો હતો. જોકે ઓગસ્ટ મહિનાની નિકાસના નબળા આંકડાને લીધે ઉછાળો મર્યાદિત બન્યો હતો. મલેશિયન પામતેલનો નવેમ્બર કોન્ટ્રાક્ટ 77 રીંગીટ.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ