• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ પરની એફઆઇઆર કરી રદ

સીજેપીએ પાંચ સપ્ટેમ્બરની રૅલી પાછી ખેંચી : સરકારે કહ્યું, વળતર પણ જલદી અપાશે

નવી દિલ્હી, તા. 1 : સુપ્રીમ કોર્ટે મંગળવારે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં આંદોલન વખતે પ્રદર્શનકારી છાત્રો પર કરાયેલી તમામ એફઆઇઆર રદ કરી નાખી હતી. અદાલતે ફેંસલો લેવા માટે બંધારણની કલમ 142 હેઠળ મળેલી વિશેષ શક્તિનો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ