• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

આદિવાસી યુવકની ઉત્કંઠાએ ગામને વિશ્વના નક્શામાં સ્થાન અપાવ્યું

નાશિકનું અંતરિયાળ ઉદમલ ગામ ડાર્ક સ્કાય કમ્યુનિટી અને ઍસ્ટ્રો-ટૂરિઝમનું કેન્દ્ર બનશે

મુંબઈ, તા. 1  (પીટીઆઇ) : મહારાષ્ટ્રની તિર્થનગરી નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાનું અંતરિયાળ આદિવાસી ગામ ઉદમલ લાઇટના પ્રદૂષણને રામ-રામ કરીને આસમાનમાં ચમકતા તારા-સિતારાઓની રોશનીથી ઝળહળવાની તૈયારી કરી રહ્યું છે. ઉદમલના આદિવાસી યુવાન વિપુલ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ