• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

નજીવી બાબતે યુગાન્ડાના નાગરિક પર નિર્દયતાથી હુમલો

મુંબઈ, તા. 1 : ખારમાં આવેલા એક પબ બહાર ભીડમાં યુવતીને કોણી અડકી જવા જેવી સામાન્ય બાબતે યુગાન્ડાના એક યુવક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. મામલે ખાર પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ