• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

મૃત્યુ સમયે આપેલું નિવેદન હંમેશાં સાચું ન ગણાય

થાણેની અદાલતે પત્નીની હત્યાના કેસમાં પતિને આરોપમુક્ત કર્યો

થાણે, તા. 1  (પીટીઆઇ) : મૃત્યુ વેળા આપેલું નિવેદન પૂરાવા તરીકે હોવા છતાં થાણેની અદાલતે પત્નીની હત્યાના કેસમાં પતિને આરોપમુક્ત કર્યો છે. થાણેની અદાલતમાં એડિશનલ સેશન્સ જજ વી એલ ભોસલેએ પચીસ વર્ષની રમા યાદવની હત્યાના કેસમાં આરોપી પતિ સંજય યાદવને આરોપમુક્ત.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ