પશ્ચિમ રેલવેએ નવા ટાઈમટેબલમાં એસી ટ્રેન બંધ કરવા સામે નારાજગી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : પશ્ચિમ રેલવેએ લોકલ ટ્રેનોના નવા જાહેર કરેલા ટાઈમટેબલમાં બોરીવલી, કાંદિવલી અને મલાડની એસી લોકલની ફેરીમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારના રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બોરીવલી ચર્ચગેટ રૂટ પર એસી લોકલની.....