મુંબઈ, તા. 1 : દાદરમાં ચૂંટણી પંચના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને 66 વર્ષીય નિવૃત્ત બૅન્ક અધિકારી સાથે રૂ. 7.02 લાખની સાયબર ઠગાઈ આચરવામાં આવી છે. આરોપીએ મતદાર યાદીમાં નામની ભૂલ સુધારવાના બહાને મોબાઈલમાં શંકાસ્પદ એપીકે....