• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

બેસ્ટના રિસાવિંગ સ્ટેશનમાંથી રૂા. 1.69 લાખના તાંબાના કૅબલની ચોરી

મુંબઈ, તા. 1 : વરલી સ્થિત બેસ્ટના ડૉ. બાબાસાહેબ આંબેડકર 110 કેવી/33 કેવી રિસાવિંગ સ્ટેશનમાંથી અંદાજે રૂ. 1.69 લાખની કિંમતના બે તાંબાના કેબલ ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. મામલે એન. એમ. જોષી માર્ગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ