• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

ખાંડના ડીલર્સ માટે 15 સપ્ટેમ્બરથી સ્ટૉક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરવામાં આવી

ખાંડના ભાવ ઘટશે, પુરવઠો વધશે

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : તહેવારોની સિઝન દરમિયાન દેશમાં ખાંડનો પૂરતો પુરવઠો જળવાઈ રહે અને સંગ્રહખોરી તથા સટ્ટાકીય વેપારને નિયંત્રિત કરી શકાય તે હેતુથી કેન્દ્ર સરકારે ખાંડના ડીલર્સ માટે ખાંડની સ્ટોક મર્યાદા 4000 ક્વિન્ટલથી ઘટાડીને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ