• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

એનસીએલટીનો યુ ટર્ન; સુભાષ ચંદ્રાના મામૂલી પેમેન્ટ પ્લાન પર સ્ટે

નવી દિલ્હી, તા. 1 (એજન્સીસ) : પાંચ સભ્યોની બેંચવાળી નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી) મંગળવારે, ઝી જૂથના સ્થાપક સુભાષ ચંદ્રાની વ્યક્તિગત નાદારી બાબત નાની બેંચે 25 અૉગસ્ટના રોજ આપેલા એક ચુકાદાને સ્થગિત કર્યો છે. અગાઉના ચુકાદા મુજબ સુભાષ ચંદ્રાએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ