• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

હિરોશીમા પર ઝીંકાયેલા અણુબૉમ્બ કરતાં નેપાળનું પૂર વધુ શક્તિશાળી હતું

વૈજ્ઞાનિક આકલનમાં ભયાનક પૂરની તાકાતનો ચિતાર આપતું ચિત્ર ઉપસી આવ્યું

નવીદિલ્હી, તા.31 : નેપાળમાં હિમશિલા અને ખડકો તૂટી પડવાથી નદીમાં આવેલાં ભયાનક પૂરથી ઉત્પન્ન થયેલી ઊર્જા હિરોશિમા ઉપર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બથી ઉત્પન્ન થયેલી ઊર્જા કરતાં પણ વધારે હતી. કાઠમંડુની ત્રિભુવન યુનિવર્સિટીના સેન્ટર ફોર ડિઝાસ્ટર સ્ટડીઝના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ