પેઝેશ્કિયાન સહિત પાંચ નેતા હટાવ્યા
બિશ્કેક, તા. 1 : આતંકવાદને પોષવાનું પાપ કરતાં પાકિસ્તાનની છીછરી હરકતે વિવાદ સર્જી દીધો છે. પાકે એસસીઓ શિખર સંમેલન દરમ્યાનની એક સમૂહ તસવીર સાથે ચેડાં કરી, તેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હટાવી દીધી હતી. સાચી તસવીરમાં મોદી અને પાક વડાપ્રધાન શાહબાઝ.....