• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

દેશના રાજકારણમાં હલચલ

જીડીપીથી લઈને રોજગાર સુધી ચર્ચા, બંગાળ-યુપી-કર્ણાટકમાં તેજ થઈ રાજકીય સોગઠાબાજી?

વિશેષ પ્રતિનિધિ તરફથી 

નવી દિલ્હી, તા. 1 : દેશના રાજકારણમાં મંગળવારનો દિવસ અનેક મોરચે હલચલથી ભરેલો રહ્યો. એક તરફ અર્થવ્યવસ્થાની તેજ ગતિને લઈને કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા જામી, તો બીજી તરફ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકની રાજકીય ઘટનાઓએ રાષ્ટ્રીય રાજકારણનો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ