નવી દિલ્હી, તા. 11 : ભારતની અગ્રણી સંરક્ષણ ઉત્પાદક કંપની અદાણી ડિફેન્સ ઍન્ડ એરોસ્પેસને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ નિકાસ કામગીરી બદલ સોસાયટી અૉફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (એસઆઈડીએમ) તરફથી `ચૅમ્પિયન એવૉર્ડ 2026' એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલા એસઆઈડીએમના 8મા......