• ગુરુવાર, 18 જુલાઈ, 2024

રાજકુમાર આનંદનું ધારાસભ્ય પદ રદ   

આપના નેતા બસપામાંથી ચૂંટણી લડયા

નવી દિલ્હી, તા. 14 : લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી વિરુદ્ધ સૂર અપનાવનારા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી રહેલા રાજ કુમાર આનંદને દિલ્હી વિધાનસભા અધ્યક્ષે વિધાનસભાના સભ્યપદેથી ડિસ્ક્વોલિફાય કરી દીધા છે. વિધાનસભા કચેરી મુજબ આપમાંથી....