• ગુરુવાર, 18 જુલાઈ, 2024

નીટ : સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ  

એનટીએને પણ જવાબ આપવાનો આદેશ; નવી સુનાવણી આઠ જુલાઇના

નવી દિલ્હી, તા. 14 : `નીટ' પરીક્ષામાં ગરબડના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)ને નોટિસ આપી હતી. સર્વોચ્ચ અદાલતે નીટ પરીક્ષાનાં પેપર ફૂટવા સાથે અન્ય ગરબડોના આરોપોની સીબીઆઇ તપાસ.....