હરીફ ટીમ ન્યૂ ઝીલૅન્ડ અને દોસ્ત વિલિયમ્સનની પ્રશંસા
દુબઇ, તા.10 : સ્ટાર બેટર વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી કહ્યંy છે કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ગિલ, શ્રેયસ અને રાહુલ જેવા ઘણા પ્રતિભાશાળી ક્રિકેટર છે. કોહલીનું માનવું છે કે ભારત પાસે આવતા 8 વર્ષ સુધી દુનિયાભરની ટીમનો સામનો કરવા માટે મજબૂત.....