સચીન, ઇરફાન, નીરજ, સિંધુ, કોહલી, સિરાજ સહિતના ખેલાડીઓએ આતંકી હુમલા પર આગબબુલા
નવી દિલ્હી, તા.23 : કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં બેસરન ઘાટીમાં પ્રવાસીઓ પરના આતંકી હુમલામાં 27 નિદોર્ષના મૃત્યુની ઘટનાથી ખેલાડીઓએ ગુસ્સો ફૂટયો છે. કેટલાક ખેલાડીઓને નાપાક આંતકીઓને વીણીવીણીને ખતમ કરવાનું કહ્યંy છે. તો કેટલાક ખેલાડીઓએ આ ઘટનાને માનવતાની.....