• રવિવાર, 01 જૂન, 2025

અનફિટ ધોનીને નિવૃત્તિની સલાહ આપતો શ્રીકાંત

નવી દિલ્હી તા.21 : મહેન્દ્રસિંહ ધોની જુલાઇમાં 44 વર્ષનો થશે. સીએસકે ટીમ વર્તમાન આઇપીએલ સીઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી અને 10 હાર સાથે પોઇન્ટ ટેબલ પર તળિયે છે. ગયા મહિને ધોનીએ ડેથ ઓવર્સમાં લખનઉ સામે 26 રનની આતશી ઇનિંગ......