• શુક્રવાર, 27 જૂન, 2025

બેઝબોલ સામે ટીમ ઇન્ડિયાના ડબ્બાડૂલ : ઇંગ્લૅન્ડનો 5 વિકેટે આક્રમક વિજય

લીડસ તા.24 : પ્રથમ ટેસ્ટમાં બેઝબોલ શૈલિથી બેટિંગ કરીને ઇંગ્લેન્ડે ભારત સામેના પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટે યાદગાર વિજય હાંસલ કરીને 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી લીધી છે. 371 રનનો કઠિન વિજય લક્ષ્યાંક ઇંગ્લેન્ડે 82 ઓવરમાં હાંસલ.....