• શુક્રવાર, 27 જૂન, 2025

કેચ છોડવા મોંઘા પડયા : શુંભમન ગિલ

લીડસ, તા.25 : ઇંગ્લેન્ડ સામેના પ્રથમ ટેસ્ટમાં સતત ચાર દિવસ વર્ચસ્વ જમાવ્યા બાદ આખરી દિવસે હાર સહન કરનાર ભારતીય યુવા સુકાની શુભમન ગિલે સ્વીકાર્યું કે અમારી પાસે જીતનો મોકો હતો, પણ કેચ છોડવા મોંઘા.....