• રવિવાર, 02 નવેમ્બર, 2025

જુનિયર હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનના સ્થાને ઓમાન

નવી દિલ્હી, તા.30 : ભારતમાં જૂનિયર હોકી વર્લ્ડ કપ તા. 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન રમવાનો છે. આ ટૂર્નામેન્ટ ચેન્નાઇ અને મદુરાઇમાં રમાશે. જેમાં હવે પાકિસ્તાનના સ્થાને ઓમાન ટીમ સામેલ થઇ છે. પાકિસ્તાન ટીમ ભારતમાં સુરક્ષાનો હવાલો આપીને......