બહેન શ્વેતાસિંહ કીર્તિએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કરતાં ખળભળાટ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
31 : બૉલીવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી, પણ તેની બે લોકોએ પાંચ
વર્ષ પહેલાં હત્યા કરી હોવાનો દાવો અભિનેતાની બહેન શ્વેતાસિંહ કીર્તિએ કરતાં બૉલીવૂડમાં
ફરી ખળભળાટ મચી ગયો છે. આરોપ કરી અભિનેતાની બહેને સુશાંતસિંહની ભૂતપૂર્વ પ્રેમિકા રિયા
ચક્રવર્તી પર નિશાન તાક્યું…..